સુલોચન

મારા સુજાણ શ્રોતો, હું તમને આજ એક અલગજ જગતમાં લઈ જવાની છું, જ્યાં કઈ પ્રકારનો ગરીબ-શ્રીમંત, ગોરો-કાલો, ગાવ-શહર આવી બધી ચિૉ માં ફરક જ ન હોય! અહિંઆ મહત્વ હોય તે ઇન્સાનિયતનું તેમના રહેલા જાગૃત ભગવાનનું!

આ વાત છે ૧૦-૧૫ વરસ પેલાની …….

શહેરથી દૂર જયાં ઘણી વસ્તી નહીં હતી. પણ ગામડાના લોકો બહુજ સરસ હતા, એક બીજાથી મળીને રહે, રોજ એક બીજાને ઘરે જાય, નાનકડા બાળકો તો કોન ક્યા રહે એ તો ખબરજં ન હોય!

બધા તહેવાર મળીને સાજરા કરે દિવાળીના દિવસો હતા બધા ગામડાંમા ઊત્સાહનું વાતાવરણ હતું. નાનકડી કંપની અંગણમાં ખેલતી હતી. બૈરાઓ ફરાળની કામમાં મગન હતા, ડાયરાઓ ઘર સજાડવાની સામગ્રી જમા કરતા હતા.

ઉબટન, તેલ ની સુગંધ, ભાઇદુજ નો દિવસ હતો, બેનોની લગભગ તો બહુજ હતી ભાઈઓ જો આવાના હતા!

આંગણમાં બચ્ચે કંપનીની ફટાકાની લગબગ હતી

પરંતુ………

થોડી વારમા…..

ગામ ….

સામ……મ….સુમ……..

(નાનકડ બચ્ચે કંપની ઓ આનંદના ઉધામમાં ફટાકડામાં બૉમ્બ લગાડયો…. પણ એ રસ્તાનાં વચમાંજ અને સામેથી એમના મામા સ્કૂટર પણ એજ વખતે આવ્યા… અને… જે થવું ન જોઈએ એ થયુ… એ ભાઈ તો જગ્યાપરજ તેની સ્કૂટર જલીને ખાક થઈને ગઈ…. મામાને બહુજ જખમી થયો અને તેને તરતજ અસ્પતાલ ભરતી કરવ્યુ….. તેના પછી ૩ દિવસમાં જ તેમની મૃત્યુ થઈ….)

એ વખતે એની બોન એ બહુજ મોટુ સમઝદારીનું કામ કર્યું જો કદાજચ કોઈ કરી શકશે!

એના બોનએ તરદજ ડોક્ટરને બોલાવ્યું અને પુછયું કે મારો ભાઈ મને આજન્મ જોઈએ એના આંખનું યા શરીરનાં કોઈ અવયવનું દાન થઈ શકે છે, પછી એ રૂપમાં મારી સાથે રહી જશે આજન્મ! તો ડૉક્ટરને એમને સલાહ આપી કી તેમની કિડની અને આંખનો કઈ હિસ્સો આપડે દાન કરી શકશો. જો બોન બહુજ ખુશ થઈ ગઈ.

બધુ પ્રોસેસ થયું બહેને તો જેટલું દુઃખ થયું પણ એના કરતા પણ વધારે સકુન થયુ કે આપણે કોઈ બીજાને દષ્ટી આપવામાં કામ આવી ગયાં અને ભાઈ પણ જ્યા હશું ત્યાં આપણે જોરો.

જેમ આ બહેનને હોશ રાખીને કામ કર્યું તેમજ આપણે પણ સામાજિક ભાન મુકીને સમાજકાર્યમાં આપણુ ખારનું વાટો લેવાનું મનપર લેશું આજ મારી ઈચ્છા

આ તો છે મૃત વ્યક્તીઓના અવયવનું દાન, પણ શું તમને ખબર છે કે, જે વ્યક્તી જિવંત હોય તે પણ આપણું લિવર, સ્વાદુપિંડ જેવા શારીરમા હિસ્સો દાન કરી શકે છે! ખાલી તેમાં જેમ કે કઈ કેસેસ માં ખાલી ઘરનાંજ વ્યકતી દાન કરી શકાય, અને કઈ કેસેસ માં કોઈ પણ બાહરની વ્યક્તી!

આશા કરૂ છુ, કે તમને મારો આ નાનકડી કથા પસંદ આવી હશે! અને તેના ઉપર વિચાર કરીને કૃતી પણ કરશો!

જય શ્રી કૃષ્ણ !!

– દીપાંજલિ શાહ

X