કથા મનુષ્યના દાનની
આજે હું તેમને દરેક વ્યક્તિના બાબતે જીવનને જોવાનો દૃષ્ટીકોણ જોઈએ તેની કથા કહું! તમે બધા જાણતા હશો કે આજના જીવનમાં દાનનું મહત્વ કેટલુંક છે
કોન ધાન દાન કરે કોઈ પૈસો કોઈ કપડા તો કોઈ આપણું બધું જીવનજ દેશસેવા માટે દાન કરે છે. આ બધી તો થઈ દાનની વાતો! આ બધુ તો બહુ સરસ છે!
પણ કેટલાક લોકો ને ખબર છે આ બધાની પણ ઉપર આ બધાની પણ ઊંચું. મહાન દાન જે છે
જેનુ કોઈ મોલ ન હોય, તેણી એક વાર્તા હું તમને કહું છું!
ઘણા વખત પેહલા હું ગામડાના એક કાર્યક્રમમાં ગઈ હતી. ત્યાં મારી ઓળખાણ એક અલગ વ્યક્તિમત્વ સાથે થઈ જેને મને જે કીધું તેનાથી તો મારા જીવનની વધુ ચીજ બદલતી ગઈ તેણી કથા હું તમને અહિંયા વર્તાવુ છુ….
આ તે વખતની વાત છે, જે વખતે લોગ ઘણા પણ બનેલા અથવા વધારે બાહરના જગની જાનકારી ન હોય એ છોકરા – છોકરીમાં ભેદભાવ કરણાર, પણ એ વખતે પણ કોઈ વ્યક્તી આવા હોયજ જે જીવન ને અલગ તરીકેથી યે, તેમાં એક કુટુંબનના ભાઈ-બોનની આ કહાની….
એક ૨૧ વર્ષની છોકરી હતી, છોકરી દેખાવા બહુજ સરસ હતી, તેના હવે લગનના બોલચાલા થવા મંડ્યા, સરસ સરસ સ્થળો પણ આવતા રહ્યા… તેમાથી યોગ્ય વર તેને પસંદ
આવી ગયો અને લગનની વાર્તાઓંથી ઘરનું વાતાવરણ હસી-ખુશી થઈ ગયું. પણ એક દિવસે છોકરીને અચાનક લીવરની સમસ્યાને કારણે પ્રોબ્લેમ થઈ ગયું!
હવે બન્ને કુટુંબમાં ચિંતાનું વાતાવરણ બની ગયું!
તેઓ ડૉક્ટરની સલાહ લિધી, ચેકીંગ વગેરેની બધી પ્રક્રિયા પાર પડી ગઈ, પણ તેમા નિદાન આવ્યું કે તેનું લિવર થોડું ડેમેજ થયું છે, તો ડોક્ટરએ તેમને સલાહ આપી કે લિવર ટ્રાન્સપ્લાંટ કરી શકાય, પણ એના માટે, પેરાંટનો રકત પ્રકાર મેળ ખાતો હોવો જોઈએ અને તે રક્તપ્રકાર સાથે મેળ ખાતું હોવું જોઈએ. પરિબળ + / – મેચિંગ આવશ્યક નથી જો કે પ્રાથમિક રક્ત પ્રકાર મેળ ખાતો હોવો જોઈએ અન્યથા નિષ્ફળ થઈ શકે છે. અને બીજી વાત કે એ ૨ પ્રકારથી કરી શકાય
પેલો કે લિવર દાતા લિવર ટ્રાન્સપ્લાંટ (એટલે જિવંત વ્યક્તીનું લિવર જેમ કે સગાવાળા જ ભાઈ, બોન, મા, બાપુજી, કાકાજી) અને બીજી છે કે રોગગ્રસ્ત/કેડેવરિક દાતા લિવર ટ્રાન્સપ્લાંટ (એટલે કે મૃત વ્યક્તીનું લિવર નો ભાગ)
આ વાત સાંભળીને છોકરીનો ભાઈ આગળ આવી ગયો, ને તે તૈયાર થઈ ગયો એના લિવરનું ટ્રાન્સપ્લાંટ પ્રોસેસ કરવાનાં પ્રક્રિયાને, કેટલો એ ભાઈનો ત્યાગ સાચેજ….
બધી પ્રક્રિયા થઈ ગઈ અને બોન હવે ઠીક થઈ ગઈ જેમ કે જીવનદાનજ મળી ગયે એને એના ભાઈ તરફથી… અને એના લગન પણ પતી ગયા…
સલામ એ ભાઈને એટલી અનમોલ ભેટ કોઈ ન આપી શકાય!
આરા કરૂ છું કે :
જેમ આ ભાઈને હોશ રાખીને કામ કર્યું તેમજ આપણે પણ સામાજિક ભાન મુકીને સમાજકાર્યમાં પણ ખારનું વાટો લેવાનું મનપર લેશું આજ મારી ઈચ્છા છે!
– સ્મિતા ગુજર